ધાર્મિક સ્થળો અને સ્ટ્રેસ મેનેજમેન્ટ….!

ખરેખર તો આ વિષય ઉપર લખવા માટે મારી ઉંમર અને અનુભવ બંને ઓછા પડે પણ મને હાલ માં જે અનુભવ થયો એના વિષે જરૂરથી લખવાની ઇચ્છા છે…! અત્યાર સુધી મારી એવી ધારણાઓ હતી કે મંદિરો અને બીજા ધાર્મિક સ્થળો માં અમુક લોકો નિયમિત ધોરણે કેમ હાજરી પુરાવતા હશે અને ત્યાં બેસી ને કરતા શું હશે […]

Read more "ધાર્મિક સ્થળો અને સ્ટ્રેસ મેનેજમેન્ટ….!"